સુરત,તા.૨૨
વરાછામાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ધરણાં યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને રત્નકલાકારોની પડતર માંગણીઓને લઈને ધરણાં યોજવામાં આવ્યા હતા. પડતર માંગણીઓનું નિરાકણ ન આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
વરાછામાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારોની પડતર માંગણીઓને લઈને ધરણાં યોજવામાં આવ્યા હતા. રત્નકલાકારોનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં લોકો જાડાયા હતા. જેમાં રત્નકલાકારોની વિવિધ માંગણીઓ સાથેના બેનરો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જ્યારે રત્નકલાકારોની પડતર માંગણીઓનું નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



