ચૂંટણી પરિણામોને લઇને કોંગ્રેસ કાર્યાલય ખાતે ઊજવણી

0
24

અમદાવાદ,તા.૧૧
૫ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. આ ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસની જીત દેખાઈ રહી છે. કોંગ્રેસની જીત દેખાતા દેશભરમાં કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જાવા મળ્યો છે
ત્યારે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં કાર્યકરો કાર્યાલયે પહોંચ્યા હતા.
બીજી તરફ બાટોદમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ મળીને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી અને વડોદરામાં પણ કોંગ્રેસના કાર્યકરોએ કાર્યાલયે પહોંચીને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY