જંગે ગુજરાત ના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ ની ઊંઘ ઉડી ખરી

0
68

રાજપીપળા માં શંકાસ્પદ ડેન્ગ્યુ ના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ સફાળુ જાગ્યું સર્વે ની કામગીરી શરુ કરી

રાજપીપળા ના વડ ફળિયા અને શાક માર્કેટ પાસે જણાયેલ શંકાસ્પદ ડેન્ગ્યુ ના કેશ બાદ આરોગ્ય વિભાગ ના અર્બન દ્વારા જરૂરી સર્વે અને ફોગીંગ ની કામગીરી શરુ

રાજપીપળા : રાજપીપળા માં બે શંકાસ્પદ ડેન્ગ્યુ ની લપેટ માં બે મહિલા આવ્યા બાદ બંને ખાનગી દવાખાના સારવાર લઈ રહી હતી ત્યારે આરોગ્ય વિભાગ કુમ્ભકર્ણ ની નિંદ્રા માં આ દર્દીઓ બાબતે અજાણ જોવા મળતા જંગે ગુજરાત એ આરોગ્ય વિભાગ ની આંખ ખોલવા એક અહેવાલ પ્રસિદ્ધ કરતાજ તુરત આરોગ્ય વિભાગ હરકત માં આવ્યું અને આ બંને મહિલાઓ જ્યાં રહેતી હતી એ વડ ફળિયા અને શાક માર્કેટ પાસે ના વિસ્તારો માં અર્બન ની ટિમો દોડતી કરી જરૂરી સર્વે સહિતની કામગીરી કરાવતા સ્થાનિકો માં હાશકારો જોવા મળ્યો હતો

જોકે ડેન્ગ્યુ કે સ્વાઈન ફલૂ જેવા ગંભીર દર્દીઓ રાજપીપળા માં દેખાય છે ત્યારે આ બાબતની જાણ આખા ગામમાં થાય છે ત્યાંથી પત્રકારો ને પણ થાય છે છતાં આરોગ્ય વિભાગ આવી ગંભીર બાબતે અજાણતા દાખવે એ બાબત પણ ઘણીજ ગંભીર કહેવાય ત્યારે હાલ તો અમારા આ અહેવાલ આરોગ્ય વિભાગ બંને વિસ્તારો માં દોડી કામગીરી કરી રહ્યું છે પણ આ કામગીરી એમનીજ હોય હંમેશા આ માટે સજાગ રહે એ જરૂરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY