અખંડ આનંદ વિદ્યાભવન માં.ઉ.મા.શાળામાં ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી

0
10

સુરત : અખંડ આનંદ વિદ્યાભવન મા.ઉ.મા શાળામાં તા 2/10/2018 ના રોજ શાળાના આચાર્યશ્રી ડો. અમૃતલાલ પી પટેલના માર્ગદર્શન હેઠળ  પૂ.મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત શિક્ષકગણ તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાથી ધનમોરા ચાર રસ્તાથી થઈ શાળા સુધી પ્રભાત ફેરી ફેરવવામાં આવી હતી.શાળાના શિક્ષકશ્રી દિપ્તીબેન શાસ્ત્રી અને  પ્રાર્થના-વૃંદ દ્વારા સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી હતી.તેમજ શાળાના ધોરણ 9 થી 12ના  વિદ્યાર્થીઓએ ગાંધીજીના વિચારો અંગે મૌલિક વિચારો રજૂ કર્યા હતા.ત્યારબાદ શાળાના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓ ગાંધીજીના મૂલ્યો,આદર્શો અને સિધ્ધાંતો તેમના જીવનમા ઉતારે એ અંગે ટકોર કરી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY