અલથાણમાં જુગાર રમતા સાત પકડાયા

0
17
સુરત, તા. ૧૪
અલથાણ ગાર્ડનની પાછળ હળપતિવાસમાં જુગાર રમતા સાત જુગારીઅોની ધરપકડ કરી પીસીબી પોલીસે જુગારધારા અન્વયે ફરિયાદ દાખલ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગુર રમતા મનોજ અમૃત રાઠોડ, જાલી ઉર્ફે જયેશ દેવજી રાઠોડ, શિવાજી પાટીલ, જીત ખડકસિંગ, દીપક ઘનશ્યામ, અજય પટેલ, હારૂન હમીદ પટેલની ધરપકડ કરી ત્રણ મોબાઈલ ફોન રોકડા રૂપિયા મળી કુલ્લે રૂ. ૫૬,૬૦૦ની મતા કબજે કરાઈ હતી. પી.સીબી પોલીસે તમામ જુગારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આમ અલથાણ ગાર્ડનની પાછળ આવેલ હળપતિવાસમાં જુગાર રમતા સાત જેટલા લોકોને પીસીબી પોલીસે રેડ કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્નાં છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY