અમરેલી અર્બન વિસ્તારમાં માણેકપરા પ્રા.શાળા ખાતે શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત પૌષ્ટીક વાનગી સ્પર્ધા ની ઉજવણી કરાઇ

0
71

તા. 13/12/2018 ના રોજ અમરેલીનાં અર્બન-1 વિસ્તારનાં માણેકપરા રોડ ખાતે આવેલ ગુરૂક્રુપા સ્કુલ માં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતગત માનનીય મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ની સુચનાથીતથા માનનીય તાલુકા હેલ્થ ઓફીસર સાહેબ ડો. રાજીવ કુમાર સિંહા નાં તેમજ અર્બન હેલ્થ અધિકારી ડો. સુનેહરા કુરેશી નાં માર્ગદર્શન હેઠળ તથા શાળા નાં સહયોગ થી આર.બી.એસ.કે. ટીમન. 708 દ્વારા આરોગ્ય ને લગતી આઇ.ઇ.સી. તથા પૌષ્ટીક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ માં અર્બન-1 નાં આર.બી.એસ.કે. મે.ઓ. ડો. વસીમ ભટ્ટી, મે.ઓ. ડો. સુનેહરા કુરેશી ફાર્મા. સોલંકી ઉર્વશી , ફિમેલ હેલ્થ વર્કર આશાબેન મકવાણા તથા શાળા નાં પ્રીંસીપલ ભુમિંતસિંહ ચૌહાણ તેમજ શિક્ષણગણ તમામ દ્વારા આ કાર્યક્રમ ને આગળ વધારવામાં આવ્યો.
આ કાર્યક્રમ દરમિયાન વિધ્યાર્થી ઓ એ ઉત્સાહ પુર્વક ભાગ લીધેલ અને પૌષ્ટીક વાનગી નું મહત્વ સમજાવેલ તેમજ આ કાર્યક્ર્મનાં અંતે વિધ્યાર્થીઓને ઇનામવિતરણ પણ કરવામાં આવ્યું. હતું.

નરેન્દ્ર મકવાણા (મહુવા) 9909067458

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY