ગુજરાત માં દારૂ જુગાર પર બંદી પણ કેમિકલ,ડામર ઓઇલ ચોરી જોરમાં!?

0
868

ગુજરાત ના કર્મઠ ડીજીપી ના વહીવટ માં દારૂ જુગાર ની બદી દામવામાં પોલીસ તંત્ર એ સફળ કામગીરી કરી છે ,રખડતા અને ભાગેડુ ગુનેગારો પકડવામાં અમુક જિલ્લાઓ માં પ્રશંસનીય કામગીરી થાય છે પણ હાઇવે ની ટેન્કરો માંથી કેમિકલ ઓઇલ વગરે કાઢવાના નિષ્ણાત ગુન્હેગારો ફરી સક્રિય થયા હોય તેમ અંતરંગ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે અને જયારે કેમિકલ ચોરી ની વાત આવે ત્યારે અમદાવાદ નો લઠ્ઠાકાંડ અને થયેલ મૃત્યુઆંક નજર સામે આવી જાય છે કેમકે જ્યારે દારૂ છૂટ થી મળતો બંધ હોય ત્યારે દેશી દારૂ માં કેમિકલ મિશ્રણ કરી વેચાયો અને પીવાયો જે ને પરિણામે ગત વર્ષોમાં અમદાવાદ અને કંઈક અંશે સુરત માં એવો મિશ્રણયુક્ત દારૂ પીવાથી દારૂડિયાઓએ જીવ ગુમાવ્યા હતા

મળતી ખાનગી બાતમી મુજબ અમદાવાદ ની આસપાસ આચરવામાં આવતી આવી પ્રવૃત્તિઓ માં કથિત
1.મહેબુબખાન,જુહાપુરા પોલીસ ચોકી પાસે અમદાવાદ
2.સોયેબખાન
ગાયવાછરડા સર્કલ થી પિલજ રોડ
પીપલજ ભરવાડ ના વાડામાં
અમદાવાદ.
3.ગફાર અને રફીક
અસલાલી રીંગ રોડ.
અમદાવાદ.
4.રસુલ
આશિષ હોટલ પાસે.ગાંધીધામ.
રાત્રે 8 થી મળસ્કા સુધી.
5.ભરત
ધર્મજ.તારાપુર ચોકડી થી ધર્મજ ના રસ્તે છ થી આઠ કિમિ.ના અંતરે
જિલ્લો આણંદ.

હવે જોવાનું એ રહે છે કે પોલીસ તંત્ર રેડ કરે છે કે નીલ પંચનામાં કરી કથિત સમાચાર ને ખોટા ઠેરવે છે એ તો સમય જ બતાવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY