વિવેકાનંદ સાયન્સ એકેડમી હળવદ(ન્યુ એરા) નું ગૌરવ

0
474

વિવેકાનંદ સાયન્સ એકેડમી હળવદ દ્વારા અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વિવિધ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર તેમજ 12 સાયન્સ પછી આવતી વિવિધ પરીક્ષાઓ જેવી કે NEET,JEE, AIIMS,JIPMER, AIIMS NRSING, NDA, NEVY અને AIRFORSH ની વિવિધ પરીક્ષાઓ ની તાલીમ થકી.

સમલી ગામના વિવેકાનંદ સાયન્સ એકેડમી હળવદમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી “મુંધવા આનંદ દાનાભાઇ” “મર્ચન્ટ નેવી” માં પસંદગી પામી સમગ્ર હળવદ પંથકનું ગૌરવ વધારેલ છે.

આ ઉપરાંત ઉલ્લેખનીય છે કે વિવેકાનંદ સાયન્સ એકેડમી હળવદના વિદ્યાર્થીઓ ધોરણ 12 સાયન્સમાં પણ હળવદ તાલુકા પ્રથમ હતા. તેમજ મેડિકલમાં અભ્યાસ કરવા માટે લેવામાં આવતી NEETની પરીક્ષામાં પણ તાલુકા પ્રથમ રહેલ હતા.

NEET થકી MBBS માં 1. વરમોરા સાક્ષીબેન (દેવળીયા) 2. કૈલા ઈશિતાબેન (વેજલપર) 3. કાચરોલા તેજસ (મોરબી) જેવો ડોકટર બની ગૌરવ વધારેલ છે.

મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY