આજ રોજ ભીમાસર ગામમાં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની મહારાણા પ્રતાપ શાખા દ્વારા (R.S.S.) દ્વારા ગાયોના ચારા માટે પ્રભાતફેરી નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સવારે બે કલાક માં ગાયો માટે રૂપિયા 28930 (અઠયાવીશ હજાર નવ સો ત્રીસ) જેવી માતબર રકમ ભેગી થઈ હતી.તો આ કાર્યક્રમ દરમ્યાન કાન્તીભાઈ રાધાણી , ઘનશ્યામભાઈ ,બળદેવભાઈ,પ્રભુભાઈ,દેવેન્દ્રભાઈ નોધાણી,કાન્તીભાઈ,બળદેવભાઈ,અશોકભાઈ,વનરાજભાઈ પરમાર, દિલીપભાઈ,ચિરાગભાઈ,ભરતભાઇ,ઘનશ્યામભાઈ,દેવેન્દ્રભાઈ સોલંકી,મહેશભાઈ, અને રમેશભાઈ સાથ સહકાર આપીને હાજર રહ્યા હતા..તેવુ નવિન મકવાણા (રાધાણી) દ્વારા જણાવવામાં આવ્યુ હતું….
નવિન મકવાણા (રાધાણી)
99745 33847
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




