હળવદ મહર્ષિ ગુરુકુળ કેમ્પસમાં નાડી પરીક્ષણ પરીક્ષણ કેમ્પ યોજાયો આયુર્વેદની પ્રાચીનતમ પરંપરાગત પદ્ધતિ છે જેના દ્વારા આપણી શારીરિક તેમજ માનસિક સ્વસ્થ આની તેમજ તેમાં થતા સંતુલનની સૂક્ષ્મ રૂપથી જાણકારી મળે છે રોગ નિદાન માટેની આ એક પ્રભાવશાળી કિફાયતીહતી અને બિન હાનિકારક પદ્ધતિ છે આ પદ્ધતિ દ્વારા માત્ર લક્ષણ નહીં પરંતુ રોગના મૂળ નું સચોટ નિદાન તેમજ સારવાર થાય છે આ નાળી પરીક્ષણ પદ્ધતિનો ગુરુકુળ ના વાલીઓ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો આર્ટ ઓફ લિવિંગ તરફથી વડોદરા ના ડોક્ટર જયેન્દ્રભાઈ જોશી, પુનમબેન તથા તેમની ટીમ ખૂબ સારી રીતે લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું તેમજ મહર્ષિ ગુરુકુળ ના મેનેજિંગ ડાયરેક્ટર રજનીભાઈ સંઘાણી તથા સ્ટાફ જહેમત ઉઠાવી ને વધારે માં વધારે લોકો આ કેમ્પનો લાભ મેળવે તે માટે પ્રયત્નો કર્યા અને લોકો એ કેમ્પનો લાભ લીધો હતો આ વિસ્તારના લોકો તંદુરસ્ત રહે તે માટે આવી શાસ્ત્રીય પદ્ધતિથી લોકોનું સ્વાસ્થ્ય સારુ રહે તે માટે ડોક્ટર જયેન્દ્ર ભાઈ જોશી એ ટિપ્સ આપી સ્વાઈન ફ્લૂ પ્રતિરોધક ઉકાળાનું આયોજન કરવામાં આવ્યું લોકોએ બહોળી સંખ્યામાં રસ પણ કર્યું
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




