ગુજરાત માંથી શરૂ થઈ હતી છેતરપિંડીની શરૂઆત,છેતરાયા ભોળા લોકો!

0
28

  Technoadd ના હુલામણા નામે આચરાઈ હતી છેતરપિંડી છેતરાયા ગુજરાત સહિત અન્ય રાજ્ય ના ભોળા લોકો !

સૂત્રો દ્વારા ગત દિવાળી ના ચાર પાંચ માસ પૂર્વે અમદાવાદ ના એક પોસ વિસ્તારમાં ઓફીસ ભાડે લઈ કેટલાક ઈસમો દ્વારા મસમોટી આવક ની લોભમણી લાલચો આપી અખબારો માં જાહેરાત છપાવી લોકોને એજન્ટ બનાવી મોટા કમિશન ની લાલચ આપી ડિપોઝીટ પેટે રૂપિયા પંચાવન સો માં એક મોટર વેહિકલ ટ્રેકિંગ સિસ્ટમ પુરી પાડવામાં આવશે તેવી ડિલરો ને બાંહેધરી આપી ખોટા એક તરફી કરારો કરાવી પોતે મોટી કંપની હોવાની આભા જગાડી છેતરપિંડી ની શરૂઆત કરી અને બિચારા ભોળા જુવાનિયાઓ વેપારી બની ગયા ના ખ્વાબ માં રમવા લાગ્યા ને રાત દિન એક કરી Techno add માટે પોતાના મિત્ર વર્ગ ને સમજાવી રોકાણ ના 5500 સામે દર મહિને હજારો ને કમાણી ની લાલચ આપી કથિત ભાગેડુ કંપની ને માલામાલ કરી દીધી અને દિવાળી બાદ કંપની એ પોબારા ગણી લીધા થોડાજ સમય માં એજન્ટો ના ઘરે ઉઘરાણીવાળા ની લાઈનો લાગી ધમકી ની વણઝાર શરૂ થઈ પણ ભોળા એજન્ટો ધએમધક્કા ની બીકે પોલીસ દરબાર થી કે એફઆઈઆર કરવાથી દૂર રહ્યા આઓ મેળે તપાસ કરતા પાન કાર્ડ આધાર કાર્ડ ખોટા નીકળતા અને તપાસ ના ખર્ચ ની મથામણ માં લોભિયા ને ઘુતારા ધુતી ગયા કહેવાય કહેવાય છે કે લગભગ 500 થી વધુ જીપીએસ વેચી લોકો ને લાખો નો ચૂનો ચોપડાયો છે ને જીપીએસ બંધ થતાં ગધા ને રસ્સી બને ગયા નો અહેસાસ થયો છે ત્યારે હાલ ના તબક્કે ફરિયાદી કોણ બને તેની કાગડોળે રાહ જોવાઈ રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY