બિનસત્તાવાર સૂત્રો દ્વારા મળતી બાતમી મુજબ અમદાવાદ શહેર ની હદ માં નારોલ પોલીસ ના નાક નીચે ચર્ચાય છે કે કોઈ ફોજી હોટલ ની આજુબાજુ મુસ્લિમ ઈસમ
પેટ્રોલ,ડીઝલ ને કેમિકલ ના ટેન્કરો માંથી ડ્રાઇવરો ની મિલીભગત થી પેટ્રોલ કેમિકલ અને લાગ આવે તો સળિયા વગેરે ની ચોરી કરાવે છે અગાઉ પણ અમદાવાદ માં લઠ્ઠાકાંડ અને અનેક વખત નારોલ વિસ્તાર માં કેમિકલના ગોડાઉનો માં આગ ના બનાવ બન્યાજ છે
ત્યારે અમદાવાદ સીટી ક્રાઇમ વહેલી જાગે અને જો કોઈ આવી કથિત ગેરકાયદે પ્રવૃત્તિ
ચાલતી હોય તો તાત્કાલિક દયાને લઇ બંધ કરાવે નહીતો કોઈ મોટી દુર્ઘટના સામી દિવાળી કે ચૂંટણીએ સર્જાય તો સરકારે પ્રજાને સમજાવવી ભારે પડી શકે તેમ છે જેથી આ સમગ્ર બાબત ને ગંભીરતા થી લેવાય એ જરૂરી છે પણ કહેવાય છે કે લીલી નોટો ની ઝાકમઝોળ માં ઉલ્ટાચોર કોટવાલ કો દાંટે તેમ કેટલીક વાર કથિત નિલ પંચનામાં કરી તંત્ર ખબરી કે અખબાર ને પણ ખોટા સિદ્ધ કરે છે એ વાત પણ એટલીજ સાચી છે ત્યારે જોવું રહ્યું કે અમદાવાદ શહેર પોલીસ શુ પગલાં ભરે છે?
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



