નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ દ્વારા સવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ ભારતીય પરંપરા મુજબ આવેલ આંમત્રીત મહેમાનોનું સ્વાગત કરવામાં આવું હતું. કાર્યક્રમ ની શરૂઆત માં ઉપસ્થિત રહેનાર એડવોકેટ શ્રી ચિરાગભાઈ રાવલ દ્વારા ભારતીય સવિધાન,બંધારણ,આમુખ અને સમાન હકો ની વિસ્તૃત ચર્ચા કરીને બાળકોને માહિતગાર કર્યા હતા.તેમજ મોડેલ સ્કૂલ હળવદ કર્મચારી શ્રી પાર્થભાઈ દ્વારા ભારત ના બંધારણીય વડા શ્રી બાબા સાહેબ આંબેડકર ના જીવનચરિત્ર વિશે બાળકોને માહિતગાર કર્યા હતા, કાર્યક્રમ ના અંતે સંસ્થાના પ્રવાસી શિક્ષક શ્રી કુસુમબેન સેંગલ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મહેમાનશ્રીઓ અડવોકેટશ્રી ચિરાગભાઈ રાવલ,ગોપાલભાઈ, તેમજ મોડેલ સ્કૂલ હળવદ કર્મચારીઑ રોહિતસાહેબ,પાર્થભાઈ તેમજ મહેમાનોની આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બળવંતભાઈ જોશી દ્વારા કરવામાં આવું હતું.
મયુર રાવલ હળવદ
મો 9909458555
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






