મુંબઈ,તા.૩૦
‘કાફી વિથ કરણ ૬’ નો ત્રીજા ગેસ્ટ આમિર ખાન છે. પોતાની પર્સનલ લાઇફ વિશે વધારે ખુલીને ના વાત કરનારો આમિર ખાને કરણ જાહરના શોમાં ઘણા ખુલાસો કર્યો. સ્ટાર વર્લ્ડે આ એપિસોડનો પ્રોમો જાહેર કરી દીધો છે. તેમાં આમિર પોતાની પર્સનલ લાઇફને લઇને ખુલીને વાત કરી રહ્યો હતો.
એક રિપોર્ટ અનુસાર, જ્યારે શોના હોસ્ટ કરણે આમિરને પૂછ્યુ કે, શું તેમણે કોઇની સાથે શાવર લીધો છે, ”તેના પર આમિર કહે છે કે , પોતાની પત્ની કિરણ રાવ સાથે હંમેશા શાવર લે છે.” આ ઉપરાંત કરણે આમિરને પૂછ્યુ કે, શું તેણે કિયારેય પોતાના લવબાઇટ્સ છૂપાવવા માટે મેકએપનો ઉપયોગ કર્યો છે, તેના પર આમિર ખાને કÌš કે, ”ના કિયારેય આવું નથી કર્યુ.” કરણ જાહરે આમિરને કહ્યું કે, ”તેણે ઘણીવખત મેકઅપ દ્વારા
પોતાનો લવબાઇટ્સ છુપાવ્યા છે.” કરણે આમિરને કહ્યું કે, ”તમે કોઇ ચેટ શોનો ભાગ નથી બનતા એવામાં હું ભાગ્યાશાળી છું કે તમે બીજીવખત મારા શોનો ભાગ બન્યા છો.”
મીડિયા રિપોટ્ર્સ અનુસાર, આમિર ખાન સાથે આ એપિસોડમાં મલાઇકા અરોરા શામેલ થવીની છે જાકે પ્રોમોમાં માત્ર આમિર ખાન જ જાવા મળે છે. કરણ જાહરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ કે, આમિરે પોતાના રેપિડ ફાયર રાઉન્ડની જજ મલાઇકા અરોરા ખાન હશે. તે શો પર સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



