આમોદ ની મુખ્ય કુમાર શાળા અને મુખ્ય કન્યા શાળા મા સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશ ઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી

0
202

આમોદ ના મોટા તળાવ વિસ્તારમાં આવેલ મુખ્ય કુમાર શાળા અને મુખ્ય કન્યા શાળા ના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય કન્યા શાળા ની ૧૭ વિદ્યાર્થીનીઓ તથા ૧૩ વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડી ના ભુલકા ઓ એ કાર્યક્રમ વેળા પ્રવેશ મેળવ્યો હતો


આજ રોજ યોજાયેલા શાળા પ્રવેશ ઉત્સવ ના કાર્યક્રમ વેળા મુખ્ય મહેમાન તરીકે આમોદ તાલુકાના બાળ વિકાસ અધિકારી રમીલા બેન પટેલ, આમોદ તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી પી. એન. રાઠવા બીઆરસી ના કોર્ડીનેટર બંકીમ ભાઇ પટેલ, આમોદ તાલુકાના શીક્ષણ ઘટક ક્ષણ ના મહામંત્રી ઈલ્યાસ ભાઇ પટેલ તથા મુખ્ય કુમાર શાળા ના આચાર્ય કાદર ભાઇ પટેલ તેમજ આમોદ મુખ્ય કન્યા શાળા ના આચાર્ય મનીષા બેન વાંસિયા શાળા ના શિક્ષક ઘણ તથા મુખ્ય કુમાર શાળા ના શાળા ના વિધ્યારથીઓ તેમજ કન્યા શાળા ની વિદ્યાર્થીનીઓ તથા આમોદ ગામ ના આગેવાન સલીમ ભાઈ પટેલ તેમજ યાકૂબ ભાઇ પટેલ તેમજ આમોદ ગામ ના લોકો કાર્યક્રમ વેળા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY