અમૂલ ડેરીના ભરપેટ વખાણ પણ કૂરિયનનો ઉલ્લેખ જ નહીં…!!

0
51

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાતમાં જગ વિખ્યાત અમૂલ સહકારી ડેરીના વિવિધ પ્લાન્ટના ઉદઘાટન બાદ ડેરીની ધરતી પર કરેલા સંબોધનમાં જેમણે અમૂલ ડેરીને વિદેશમાં પહોંચાડી અને જેના કારણે શ્વેત ક્રાંતિમાં અમૂલનો પાયો નંખાયો તે ડેરીના પાયાના સ્થાપક વી. કૂરિયનના નામનો કોઇ ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેમ ના કર્યો તે એક ચર્ચાનો વિષય હતો.
તેમણે સહકારિતાનો પાયો સરદાર પટેલે નાંખ્યો એમ કહીને તેમને સન્માન આપ્યું પરંતુ કૂરિયનનો કોઇ ઉલ્લેખ ટાળ્યો હતો. જા કે મોદીના સંબોધન પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમૂલના પાયાના સ્થાપકો ત્રિભોવનકાકા અને ડો. વી. કૂરિયનના નામનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ દેશના વડાપ્રધાને આવો કોઇ ઉલ્લેખ કર્યો નહોતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY