આર્થરાઇટિસની પિડા રોકી શકાય

0
15

પિડાજનક બિમારી આર્થરાઇટિસના ૧૦૦ કરતા પણ વધારે પ્રકાર હોય છે. ઓસ્ટિયોપોસિસ્થી લઇને સ્પોÂન્ડલાઇટિસ સુધી અનેક પ્રકાર છે. પેનકિલર દવાના અનેક સાઇડ ઇફેક્ટ હોય છે સાથે સાથે તે જીવલેણ અને ઘાતક પુરવાર થઇ શકે છે. તેની આડ અસર પણ તરત હોય છે. દવાની અર ખતમ થવાની સાથે જ પિડા ફરી શરૂ થઇ જાય છે. જેથી આ પિડાથી મુÂક્ત મેળવી લેવા માટે દુનિયાભરના કેટલાક નિષ્ણાંતો દ્વારા સુચવવામાં આવેલા પાસા અજમાવીને ફાયદો લઇ શકાય છે. જાણકાર તબીબો કહે છે કે ગ્લુટેન ફ્રી ડાઇટ લેવાથી ફાયદો થાય છે. ન્યુયોર્ક Âસ્થત કોલંબિયા યુનિવર્સિટી મેડિકલ સેન્ટરની રૂમેટોલોજી વિભાગના અધિકારી ડોક્ટર એન્કા કહે છે કે કેટલીક વખત ગ્લુટેન પ્રત્યે સેÂન્સટિવ ન હોવા છતાં તે ઇન્ફ્લેમેશનનુ કારણ બની જાય છે. ગ્લુટેન ફ્રી ડાઇટ લેવાથી પિડામાં રાહત મળે છે. સાથે સાથે રાહત પણ મળે છે. ન્યુયોર્કમાં બ્લમેન્ટર ફોર હેલ્થના નિર્દેશક ડોક્ટર સુજેન બ્લેમ કહે છે કે પેટમાં સારા બેÂક્ટરિયાની હાજરી શરીરના આરોગ્ય માટે ખુબ યોગ્ય ગણવામાં આવે છે. આના માટે આપને દહી, ફર્મેન્ટેડ ફુડ અથવા તો સપ્લીમેન્ટનો ઉપયોગ કરવો જાઇએ. આના કારણે જાડની તકલીફ પણ ઓછી થાય છે. હલ્દર અંગે પણ કેટલાક નિષ્ણાત સુચન કરે છે. ટરમેરિક ધી ાલ્ટ ઓફ ધ ઓરિયન્ટ ઇઝ ધ સ્પાઇસ ઓફ લાઇફમાં ડોક્ટર કમલા કૃષ્ણસ્વામી કહે છે કે હલ્દરમાં અનેક કામની ચીજા હોય છે. તેમાં રહેલા કરક્યુમિનમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ અને એન્ટી ઓÂક્સડન્ટ હોય છે. ગરમ દુધમાં હલ્દર નાંખીને પીવાથી ખુબ ફાયદો મળે છે. જર્નલ ઓફ ક્લીનિકલ રૂમેટોલોજીમાં પ્રકાશિત અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ૨૦ મિનિટ સુધી રિલેક્સિંગ મ્યુઝિક સાંભળનારમાં પિડામાં ૫૨ ટકા સુધીનો ઘટાડો થઇ જાય છે. મ્યુઝિક સાંભળવાતી વ્યÂક્ત ટેન્સન મુક્ત થાય છે. જેથી પિડામાં પણ ઘટાડો થાય છે. જાણકાર લોકો કહે છે કે મ્યુઝિક સાંભળવાથી માંસપેશિઓમાં દબાણ પણ ઘટી જાય છે. જેથી પિડા ઘટે છે. બીજી બાજુ મેડિકલ જર્નલ ઓÂસ્ટયોઆર્થારાઇટિસ એન્ડ કાર્ટિલેજમાં પ્રકાશિત હેવલમાં દાવો કરવામાં આવ્યો છે કે એક્યુપંકચરથી પણ ઘુટણમાં રાહત મળે છે. અન્ય શોધના હેવાલમાં પણ કહેવામાં આવ્યુ છે કે એક્યુપંકચરથી પિડા અને ઇન્ફ્લેમેશન કમ રહે છે. આનુ કારણ એ છે કે ઇમ્યુન સિસ્ટમ ટ્રિગર હોય છે. જેના કારણે એન્ડોરફિન્સ રિલિઝ થાય છે. જેમને એક્યુપંક્ચરથી ભય લાગે છે તેમને એક્યુપ્રેશરની મદદ લેવી જાઇએ. આના કારણે જાડમાં લોહીના પ્રવાહને સામાન્ય કરી શકાય છે. વર્જિનિયામાં સેન્ટરા રૂમેટોલોજીના નિષ્ણાંત તબીબ ડોન માર્ટોને કહ્યુ છે કે મરચામાં જાવા મળનાર કૈપ્સાયસિન પિડાને ઘટાડી દેવામાં ઉપયોગી સાબિત થાય છે. તેમનુ કહેવુ છે કે જે જાઇન્ટસમાં વધારે પિડા રહે છે તેમાં બજારમાં ઉપલબ્ધ કૈપ્સાયસિન યુક્ત જેલ અથવા તો પૈક લગાવી શકાય છે. તેમને લગાવવાથી એક વખત બળતરા થાય છે પરંતુ ત્યારબાદ મોટી રાહત મળી જાય છે. નિષ્ણાંત તબીબો કહે છે કે વધારે પિડા હોવાની Âસ્થતીમાં પેન કિલર લેવાના બદલે ગરમ અથવા તો ઠંડા સેક કરવાથી ફાયદો થાય છે કરવામાં આવેલા એક મહત્વપૂર્ણ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વિટામિન ઇ શરીરના હાડકાઓને નબળા બનાવે છે. જાપાનમાં કરવામાં આવેલા વ્યાપક અભ્યાસ બાદ સંશોધકોએ કહ્યું છે કે વિટામિન ઇની દવા અથવા તો વિટામિન ઇ સાથે સંબંધિત અન્ય ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાથી સમય કરતા પહેલા શરીરના હાડકા નબળા પડી જાય છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે પ્રાણીઓ ઉપર આ અંગે અભ્યાસ કરવામાં આવ્યા બાદ આ મુજબના તારણો સપાટી પર આવ્યા છે. આમાં જણાવાયું છે કે વિટામિન ઇ શરીરના હાડકાઓને ૨૦ ટકા વધારે નબળા બનાવી દે છે. બ્રિટનના જાણીતા અખબાર ડેઇલી મેલે સંશોધકોને ટાંકીને કહ્યું છે કે સૌથી ચિંતાજનક બાબત એ છે કે માત્ર આઠ સપ્તાહના ગાળામાં જ આની પ્રતિકુળ અસર દેખાવા લાગી જાય છે. વૈજ્ઞાનિકોએ સંશોધન કરતી વેળા ઠેરવ્યું છે કે વિટામિન ઇ સપ્લીમેન્ટસને વધારે પ્રાથિકતા આપતા લોકોને સાવધાન થઇ જવાની જરૂર છે. લોકો પર વ્યાપક અસરની પણ હવે ચકાસણી કરવામાં આવી રહી છે. આ વિટામિન મોટા ભાગે અનાજ, અખરોટ , ઓલિવ ઓઇલ અને ઇન્ડામાં હોય છે. વિટામિન ઇના કેટલાક ફાયદા પણ છે પરંતુ તેનાથી શરીરના હાડકા નબળા પડે છે. વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકો વિટામિન ઇનો ઉપયોગ કરે છે. અમેરિકામાં દસ પુખ્તવયના લોકો પૈકી એક વિટામિન ઇની દવાઓનો ઉપયોગ કરે છે.
આભાર – નિહારીકા રવિયા નવેસરના અભ્યાસમાં જણાવાયું છે કે વિટામીન ઇની અસર આડકા ઉપર વધારે થાય છે.
આલ્ફા ટોકોફેરોલની અસરને જાણવાના પણ પ્રયાસ થયા છે. પુખ્ત વયની વયમાં હાડકાઓ સામાન્ય રીતે નબળા પડે છે. જાપાની અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ઉંદરો અને અન્ય પ્રાણીઓ ઉપર તેની અસર જાવામાં આવ્યા બાદ જાણવા મળ્યું કે ઉંચરો જીનેટીકલી રીતે તેમના લોહીમાં વિટામીનની નીચી સપાટી ધરાવે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY