આણંદમાં પ્રેમી પંખીડાઓએ ખેતરમાં જઇ ગળાફાંસો ખાઇ કરી આત્મહત્યા

0
46

આણંદ,તા.૧૭
સામાન્ય રીતે પ્રેમી પંખીડાઓ પ્રેમમાં નિષ્ફળતા મળતા આત્મહત્યાનો રસ્તો અપનાવી જીવન ટૂંકાવી દેતા હોય છે. આવી જ એક ઘટના આણંદ જિલ્લામાં બની છે. જ્યા પ્રેમી પંખીડાઓ સજાડે આત્મહત્યા કરી હતી. સજાડે આત્મહત્યા કરતા બંને પરિવારોમાં શોકની લાગણી ફેલાઇ છે. આ અંગે પોલીસે્‌ વધુ તપાસ હાથધરી છે.
મળતી માહિતી પ્રમાણે આણંદના રતનપુરા ગામમાં એકબીજાના પ્રેમમાં હતા. એક બીજાને નહીં મળે તે ડરથી બંને પ્રેમી યુવક- યુવતીએ ખેતરમાં જઇને સજાડે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.
આ અંગે જાણ થતાં પરિવારજનોએ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અને બંનેની લાશને જાઇને શોકમાં શરી પડ્યા હતા.
આ અગં પોલીસને જાણ થતાં ટીમ સ્થળ ઉપર આવતી બંનેની લાશને નીચે ઉતારીને વધુ તપાસ હાથધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY