અંજાર તાલુકાના ખેડોઈ ગામમાંથી દારૂ ઝડપાયો.

0
202

આજરોજ પોલીસ મહાનિરીક્ષક શ્રી ડી.બી.વઘેલા સરહદી રેન્જ ભુજ તથા મહે.પોલીસ અધિક્ષક સા.શ્રી પરીક્ષીતા રાઠોડ સાહેબ પુર્વ-કચ્છ ગાંધીધામ નાઓ સુચના આપેલ કે જીલ્લામાં દારૂ/જુગારની બદી નેસ્ત નાબુદ થાય તે અંગે ની કાર્યવાહિ કરવી જે આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ/જુગારના કેસો શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે આરોપી અજયસિંહ નટુભા ચુડાસમા ઉ.વ.૩૪,રહે.હાલ ડેલી ચોક,મોટી ખેડોઇ, તા.અંજાર મુળ રહે.બાવળીયારી,તા.ધોલેરા,જી.અમદાવાદવાળાને તેના કબજાના રહેણાંકના મકાનમાંથી ગે.કા. રીતે જુદી જુદી બ્રાંન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭૫૦ મીલીની બોટલો નંગ-૫૪ કિ.રૂ.૬૩,૬૦૦/૦૦ ના પ્રોહી મુદામાલ સાથે પકડી પાડેલ છે.
આ કામગીરીમાં અંજાર પી.આઇ.શ્રી બી.આર.પરમાર સાહેબ સાથે પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ દિગ્વીજયસિંહ જાડેજા,રાજદીપસિંહ જાડેજા,દેવેન્દ્રસિંહ રાણા,ગૌતમભાઇ સોંલકી નાઓ રહેલા.

ગૌતમ બુચિયા 9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY