અંજાર:
પૂર્વ કચ્છના અંજારમાં મીથીલાનગરી વિસ્તારમાંથી હારજીતના પાસાનો જુગાર રમતાં ૯ શકુનીઓ ઝડપાયા છે.કચ્છ જીલ્લામાં ચાલતા શ્રાવણીયા જુગારની પ્રવુતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના આપેલ હોય જે અન્વયે આ કામગીરી કરવામાં આવેલ છે.
અંજાર પી.આઇ.શ્રી બી.આર.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સશ્રી ઝેડ.વી. રાયમા સાહેબ નાઓ સાથે અંજાર પો.સ્ટે.ના એ.એસ.આઇ ઇશ્વરભાઇ ચૌધરી તથા પોલીસ હેડ કોંન્સ રાજુભાઇ મકવાણા તથા પોલીસ કોન્સ. હરપાલસિંહ રાઠોડ તથા સાકીરભાઇ શાહ નાઓ વિસ્તારમાં પ્રોહી/જુગાર લગતાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત આધારે અંજાર મધ્યે આવેલ મીથીલાનગરમાં જાહેરમાં કેટલાક ઇસમો ભેગા મળી ગંજીપાના વડે તીનપતીનો રૂપીયાથી હારજીતનો જુગાર રમી રમાડે છે જે હકીકત વાળી જગ્યાએ રેડ કરતાં નીચેના ઈસમો કુલ રોકડ રકમ ૩૦૧૬૦/- તથા મોબાઇલ નંગ-૬ કિ.રૂ.૩૪૫૦૦/- તથા એકટીવા ગાડી કિ.રૂ.૪૦૦૦૦/- એમ કુલ્લે કિ.રૂ.૧૦૪૬૬૦/- સાથે રેડ દરમ્યાન નવ ઇસમો પકડી પાડેલ જેની વિગત નીચે મુજબ છે
જુગારીઓની નામાવલિ નીચે મુજબ છે:-
૧) રમેશ લક્ષ્મણદાસ ભાનુશાલી રહે.મીથીલાનગર અંજાર
૨) ઇમરાન ઇબ્રાહીમ ઘાંચી રહે.ખત્રી કોલોની નવા અંજાર
૩) નરેશ સુરેશ ગૌસ્વામી રહે.ગુરૂકુળ સોસાયટી યાદવ નગર અંજાર
૪) રફીક ઓસમાણ રાયમા રહે.દેવળીયા નાકા અંજાર
૫) મહોમદ હુશેન દાઉદ ઘાંચી રહે. ખત્રીચોક અંજાર
૬) મામદ આદમ કુંભાર રહે.શેખટીંમ્બો અંજાર
૭) હુશેન સુમાર મિંયાણા રહે. મોટીનાગલપર
૮) નર્મદાબેન ઉર્ફે સોનલબેન વા/ઓ રમેશ ભાનુશાલી રહે.મીથીલાનગર અંજાર
૯) સોનલબેન વા/ઓ નરેશ ગૌસ્વામી રહે.ગુરૂકુળ સોસાયટી યાદવ નગર અંજાર
ઉપતોકત તમામ ઇસમો વિરૂધ્ધ અંજાર પો.સ્ટે. જુગાર ધારા કલમ ૧૨ મુજ્બ કાયદેસરની કાર્યવાહીનો કરવામાં આવેલ છે.
ગૌતમ બુચિયા
9714065405
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




