ભુજ: સરહદી રેંન્જ ભુજ-કચ્છના આઇ.જી.પી.શ્રી ડી. બી. વાઘેલા સાહેબ તથા પુર્વ કચ્છ ગાંધીધામ જીલ્લાના એસ.પી.શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ તથા અંજાર ડીવીઝનના ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી.શ્રી સયેદ સાહેબ નાઓની જીલ્લામાં ચાલતી જુગારની પ્રવુતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનવ્યે
અંજાર પી.આઇ. બી.આર.પરમાર અંજાર પોલીસ સ્ટાફના પોલીસ હેડ કોન્સ. સુખદેવસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહ ઝાલા તથા જયેશભાઈ પરમાર તથા પોલીસ કોંન્સ રાજદીપસિંહ જાડેજા તથા દિગ્વીજયસિંહ જાડેજા તથા ગૌતમભાઇ સોંલકી તથા મહિપાલસિંહ ચુડાસમા નાઓ વિસ્તારમાં પ્રોહી/જુગાર જેવી ગે.કા. પ્રવુતિ શોધવા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે અંજાર ટાઉન ખાનાશેરીમાં રહેતો ઈકબાલ મામદ બાયડ રહે.ભરેશ્વર રોડ,શાળા નં-૧૬ ની બાજુમાં,અંજાર વાળો પોતાના કબ્જા ભોગવટા ના રહેણાંક મકાનમાં બહારથી ખેલીઓ બોલાવી ધાણીપાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડી તેઓની પાસેથી નાલ ઉઘરાવે છે.
જે હકીકતવાળી જગ્યાએ રેડ કરતા નીચેના ઇસમોને કુલ્લ રોકડ રકમ રૂ.૧,૩૫,૪૬૦/૦૦ તથા તથા ધાણીપાસા નંગ-૦૨ કિ.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧૨ કિ.રૂ.૨૩,૦૦૦/૦૦ તથા વાહન નંગ-૬ કિ.રૂ.૧,૯૫,૦૦૦/૦૦ એમ મળી કુલે કિ.રૂ.૩,૫૩,૪૬૦/૦૦ સાથે રેડ દરમ્યાન ૧૨ ઇસમો પકડી પાડેલ જેની વિગત નીચે મુજબ છે.
પકડાયેલા ઇસમોના નામ નીચે મુજબ છે :-
૧) ઈકબાલ મામદ બાયડ ઉ.વ.૪૪ રહે. ભરેશ્વર રોડ,શાળા નં-૧૬ ની બાજુમાં,અંજાર
૨) નરેન્દ્રસિંહ હરીસિંહ જાડેજા ઉ.વ.૨૮ રહે.મ.નં-૧૫૫,ગંગોત્રી-૨,અંજાર
૩) હરેશભાઈ મનજીભાઈ પંચાલ ઉ.વ.૩૮ રહે.મ.નં-૩૨/એ,ગંગોત્રી-૨,અંજાર
૪) મહાદેવભાઈ દેવશીભાઈ પ્રજાપતિ ઉ.વ.૬૧ રહે.મ.નં-૬૫,કામધેનુ સોસાયટી-૩,અંજાર
૫) મહેન્દ્ર ઉર્ફે મનિષ દેવશી પ્રજાપતિ રહે.હંગામી આવાસ,પ્રજાપતિ છાત્રાલય પાસે,અંજાર
૬) વાઘજીભાઈ રામજીભાઈ પ્રજાપતિ ઉ.વ.૩૯ રહે.લાઈન નં-૧૯,એકતાનગર, અંજાર
૭) પ્રવિણભાઈ પુંજાભાઈ દવે ઉ.વ.૪૯ રહે.શિવધારા સોસાયટી,ખડીયાની સામે,અંજાર
૮) લતીફશા મહેરશા શેખ ઉ.વ.૩૬ રહે.બાપુની દર્ગાની બાજુમાં,હેમલાઈ ફળીયુ,અંજાર
૯) શંકરભાઈ નારાણભાઈ પ્રજાપતિ ઉ.વ.૨૫ રહે.મ.નં-૧૧૯,ખેતરપાળ સોસાયટી-૧,અંજાર
૧૦) પરાગભાઈ વેલજીભાઈ પ્રજાપતિ ઉ.વ.૨૫ રહે.મ.નં-૨૪,વૈકુઠધામ સોસાયટી, અંજાર
૧૧) જયેશ ઉર્ફે ચકો વેલજીભાઈ પ્રજાપતિ ઉ.વ.૩૮ રહે.મ.નં-૨૪,વૈકુઠધામ સોસાયટી,અંજાર
૧૨) મિતેશ ઉર્ફે મલો વિષ્ણુભાઈ પટેલ ઉ.વ.૩૧ રહે.મ.નં-૮,લા.નં-૧૯,એકતાનગર, અંજાર
ઉપરોકત તમામ ઇસમો વિરૂધ્ધ અંજાર પો.સ્ટે. જુગાર ધારા કલમ ૪, ૫ મુજ્બ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





