સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અડધો કલાક પહેલા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પીઆઇ ધૂલીયા ને મળેલ બાતમી મુજબ અંકલેશ્વર રૂરલ વિસ્તારમાંથી ટ્રક MP 09 HF5827 ભરી વિદેશી દારૂ ઝબ્બે કરેલ જેની ગણતરી હાલ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન કરી રહી છે


અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા ડીએસપી દ્વારા આપવામાં આવેલી સુચના મુજબ અને ઝીરો ટોલરન્સની નીતિને કારણે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન એલર્ટ છે જેના પરિણામ સ્વરૂપે ગત સપ્તાહે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનને ટ્રક ભરી દારૂ પકડી પડ્યો અને હાલ આ લખાઇ રહ્યું છે ત્યારે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનને વિદેશ દારૂ ની ટ્રક ઝડપી ત્યારે ખરેખર ભરૂચ જિલ્લા પોલીસની કામગીરી સરાહનીય કહી શકાય

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





