ધ્રાંગધ્રા ના પોલીસ જવાનોનું સરાહનીય કામગીરી
આ વર્ષે ઉનાળામાં ગરમી નો પારો 44 ડીગ્રી ઉપર જઈ રહીયો છે અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા માં ગરમી નું પ્રમાણ વધતું જોવા મળે ની
આજે ધ્રાંગધ્રા ના પોલીસ અધિકારી અને પોલીસ સ્ટાફ સહિતમાં માનવતા નું ઉદાહરણ પૃરું પાડ્યું હતું.
ત્યારે આજુબાજુ ની તમામ ઝૂંપડપટ્ટીમાં નાના બાળકો રહે છે જેને પગમાં ચમ્પલ ના હોય તેવા બાળકોને તેમણે આજે પગમાં ચમ્પલ પહેરાવ્યા હતા.
આ ગરીબ બાળકો ચમ્પલ પહેરી ખુશી થી ઝૂમી ઉઠયા હતા.
રીપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
મો. 98255 91366
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"