ભરૂચ જિલલા કલેક્ટર કચેરીમાં ઈવીએમ મશીનનું નિરીક્ષણ

0
22

લોકસભા ચૂંટણીની વહીવટી તંત્ર દ્વારા તૈયારી
અંકલેશ્વર, તા.૩૧
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે વહીવટી કચેરીઓમાં પણ ધમધમાટ જાવા મળી રહ્ના છે. ખાસ કરીને કલેક્ટર કચેરીમાં પણ કામગીરી તેજ બની રહી છે.
લોકસભાની ચૂંટણી સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રદેશ અને જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ ઈવીએમ મશીનનું નિરીક્ષણ કર્યુંં હતું. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ યુનુસ પટેલ, જિલ્લા પ્રવક્તા નાઝુ ફડવાલા, મહામંત્રી ફારૂક શેખ, અંકલેશ્વરના કોંગી અગ્રણી મગન માસ્તર, સુનિલ પટેલ, રાજેન્દ્ર સિંહ રાણા સહિત આગેવાનો હાજર રહ્ના હતા. ચૂંટણી શાખામાં આ ઈવીએમ મશીનના નીરક્ષણ સમયે ચૂંટણી અધિકારી ચૌહાણ પણ ઉપસ્થિત રહ્ના હતા અને ઈવીએમ અંગે માર્ગદર્શન તેમજ જાણકારી આપી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY