મુંબઈ,તા.૫
સલમાન ખાનના બનેવી આયુષ શર્માની ફિલ્મ લવયાત્રી રિલિઝ થઇ છે. આ ફિલ્મથી આયુષ શર્મા બોલીવુડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. આ ફિલ્મને દર્શકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ ફિલ્મની સ્પેશિયલ સ,ક્રીનીંગ રાખવામાં આવી હતી જેમાં સલમાન ખાનની બહેન અર્પિતા પોતાના પતિ આયુષ સાથે સ્ક્રીનીંગ માટે પહોંચી હતી. આ દરમિયાન જાહેરમાં આયુષે એવી હરકત કરી કે અર્પિતા તેના પર ગુસ્સે ભરાઇ હતી.
હકીકતમાં થયું કઈંક એવું કે ફિલ્મનો સ્પેશિયલ પ્રીમિયર શો જાયા બાદ જેવા આયુષ અને અર્પિતા બહાર આવ્યાં કે મીડિયાએ તેમને ઘેરી લીધા. આયુષ કદાચ પોતાની પહેલી ફિલ્મ રિલીઝ થવાની ખુશીમાં કઈંક વધારે પડતો ભાવુક થઈ ગયો હતો. બધાની સામે પત્ની અર્પિતાના ગાલ ખેંચીને બાળકોની જેમ લાડ કરવા લાગ્યો. પરંતુ આ વાત અર્પિતાને ગમી નહીં. તેણે બધાની સામે આયુષને ખખડાવ્યો, જા કે આયુષને પણ તરત પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




