હવે નવા ભારતનું નિર્માણ થાય, ગરીબી દૂર થાય, જમાનત વાળા જેલમાં જાય….!

0
70

સમગ્ર દેશમાં શાહ-શહેનશાહની જોડે ની બોલબાલા છે. લોકસભા ચૂંટણીમાં ભાજપા અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાડીએ એવી કમાલ અને ધમાલ કરી બતાવી કે સમગ્ર વિપક્ષ ચારે તરફથી ચિત થઈ ગયો. કોંગ્રેસની હાલત તો વધુ પાતળી થઈ જશે કેમ કે મોદીજીએ ચૂંટણીમાં એવો વાયદો કર્યો છે કે ભ્રષ્ટાચારી કોંગ્રેસના નેતાઓને તેમને પાંચ વર્ષ કામ કરી જેલના દરવાજા સુધી પહોંચાડી દીધા છે. બસ વધુ પાંચ વર્ષ સત્તા મળે તો આ નેતાઓને જેલની અંદર મોકલી દેશે. દેશની જનતાએ તેમને એટલી સીટો આપી છે કે આ નામદાર શાહજાદાને જેલના સળીયા પાછળ ધકેલવાથી તેમને ને કોઈ રોકી નથી શકતું. દેશને ઉમ્મીદ છે કે ફરીથી ૨૬ ના નવા વડાપ્રધાન બન્યા પછી તે જલ્દી થી જમાનત વાળા પક્ષને જેલમાં નાખશે અને ભારતને કોંગ્રેસમુક્ત બનાવવાની પોતાની રાજકીય ક્વાયત ને આગળ વધારશે. શાહ-શહેનશાહની જાડીએ જે લોકોનો ફરીથી વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે તેને જાળવી રાખીને ચુટણીમા જે વાયદા કર્યા છે તેને પુરા કરીને જમિનતુઓને જેલ અને ગરીબોને રોટી આપવામાં પોતાની પૂરી તાકાત લગાવે.
ભાજપા અને વડાપ્રધાન મોદીએ એક નવા ભારતનું નિર્માણ કરવાનો વાયદો કર્યો છે. એક એવું નવું ભારત કે જેમાં કોઈ ભ્રષ્ટાચારીને માટે કોઈ જગ્યા નહીં અને ગરીબોના દરેક સપના પુરા થઈ જશે. એક ગરીબને શું જાઈએ ભલા….? બે વખતની રોટી મળી જાય તો જાણે ભગવાન મળી ગયા. ગરીબ ગરીબ હોય છે. તેમની કોઈ જાતિ નથી હોતી. ખુદ મોદીએ કહ્યું છે કે તેમની જાતિ એ જ કે જે ગરીબોની છે. વિતેલા પાંચ વર્ષમાં મોદીજીએ ગરીબોને ઉપર લાવવાના ભરપૂર પ્રયાસો કર્યા છે. ગરીબોને ગેસના ચલા, મફત વીજળી કનેક્શન, નવું ઘર બનાવવામાં સહાય, ગરીબ ભણેલી ગણેલી મહિલાઓને રોજગારને માટે મુદ્રા બેંક થી લોન વગેરે આપ્યા છે. પરંતુ પાંચ વર્ષમાં બધાને બધું નથી મળી શકતું. દેશની જનતાએ ફરીથી વધુ પાંચ વર્ષ માટે સરકાર બનાવવાનો મોકો આપ્યો છે ત્યારે મોદીજી જે ગરીબો આ બધી સરકારી યોજનાઓથી વંચિત છે તેમને પણ આ બધી સુવિધાઓ અપાવો તો સમજી લો કે ગરીબ ભારતના બધા ગરીબો સુધી આ સરકારી સહાય પહોંચી ચુકી હશે.
નવા ભારતમાં દેશ સુરક્ષિત હોય તે પણ કહેવામાં આવ્યું. ખાસ કરીને પાકિસ્તાનને ભારતથી ફક્ત એક જ વડાપ્રધાન બચાવી શકે છે અને તે છે ખુદ મોદીજી. શાહજીએ વારંવાર આ ચૂંટણી સભાઓમાં વાયદા કર્યા હતા. મોદીજીએ પુલવામાં પછી પાકિસ્તાનની જે ખાના ખરાબી કરી નાખી તેને ભારતે જાઈ છે. કેવી રીતે મોદીજીની એકજ ત્રાડથી ડરી જઈને પાકિસ્તાને ભારતના પાઇલોટ અભિનંદનને તાત્કાલિક છોડી દેવો પડ્યો. જો પાકિસ્તાન તેમાં જરાય પણ મોડું કર્યુ હોત તો ભારતની પાસે પાકિસ્તાનને વધુ પાઠ ભણાવવાને માટે બીજી રણનીતિ પણ તૈયાર હતી જેમાં પાકિસ્તાનના ટુકડા થઈ શકતા હતા. પરંતુ પાકિસ્તાન સમજી ગયું કે આ મોદી છે મોદી. જો તેમની વાત નહીં માની તો ફરીથી બાલાકોટ થઈ શકે છે. એટલા માટે તુરંતજ પાયલોટ અભિનંદનને છોડી મૂકવામાં આવ્યો. નવા ભારતમાં હવે કોઈ આતંકી હુમલા ન થાય, નયા ભારતમાં નક્સલીઓનો તુરંત સફાયો થાય, નવા ભારતમાં નાગાલેન્ડ કે અરુણાચલમાં ઉગ્રવાદી હુમલા ના થાય તેના માટે પૂરેપૂરો બંદોબસ્ત કરવો પડશે. જહા ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા વો ભારત દેશ હે મેરા… અબ કોઈ ગુલશન ના ઉજડે અબ વતન આઝાદ હે…. મેરા રંગ દે બસંતી ચોલા…. આવું નવું ભારત બનાવવું છે. પુરા દેશને વસંતી ચોલા ઓઢ લિયા હૈ… પુરા દેશમાં કેસરિયા લહરા રહા હૈ,રાષ્ટ્રવાદ ફીરસે જાગા હૈ તબ નયા ભારત અંદરસે ઔર બહારસે સુરક્ષિત હો યહ ભી સુનિશ્ચત કરના હોગા. ઈસ બાર ૩૦૦ કે પાર… કે લીયે માટે નઈ સરકારકો બધાઈ હો. છોડો કલ કી બાતે કલ કી બાત પુરાની… નયે દૌર મેં આઓ લિખે મિલકર નઈ કહાની….. હમ હિન્દુસ્તાની…..હમ હિન્દુસ્તાની….!!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY