બે લાખના દારૂ કેસમાં બે પીએસઆઈ,એક એએસઆઈ સસ્પેન્ડ

0
181

જૂનાગઢ,તા.૨૧
સ્ટેટ વિજિલન્સની ટીમે થોડા દિવસ પહેલા ચોરવાડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં દારૂની રેડ કરી હતી. જેમાં ૨ લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો. સ્થાનિક પોલીસ ઉંઘી રહી હતી અને સ્ટેટ વિજિલન્સે દરોડો પાડી ૨ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.
આથી જૂનાગઢના એસપી સૌરભ સિંઘે ચોરવાડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.કે. માલમ, પીએસઆઇ એમ.ટી. ચુડાસમા અને એએસઆઇ એસ.કે. કોડીયાતરને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY