દુષ્કર્મ કેસમાં આસિફ ખાનની પોલીસે ધરપકડ કરી

0
34

ન્યુ દિલ્હી,તા.૧૩
દુષ્કર્મના આરોપ બાદ દિલ્હીની ક્રાઈમ બ્રાંચની ટીમે આશુ મહારાજને ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાંચે ઢોગી આશુ મહારાજને શાહદરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે હૌજખાસ સ્ટેશનમાં તેની પૂછપરછ શરૂ કરી છે. ગાજિયાબાદની એક મહિલાએ આશુ મહારાજ ઉર્ફ આસિફ ખાન વિરૂદ્ધ યૌન ઉત્પીડનનો કેસ દાખલ કર્યો હતો. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, cના નામે લોકોને ધૂતતો આશુ મહારાજનું અસલી નામ આસિફ ખાન છે.
ઢોગી બાબાને તેના પિતાએ ૨૦ વર્ષ પહેલા ઘરમાંથી ટાઝી મુક્યો હતો. જે બાદ તે જ્યોતિષનું કામ કરી લોકો પાસેથી પૈસા પડાવતો હતો. આશુ મહારાજ પાસે દિલ્હીમાં કરોડો રૂપિયાની પ્રોપર્ટી હોવાનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. ગત્ત દિવસે પોલીસે આશુ મહારાજના આશ્રમમાં પોલીસે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. અને સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY