લખનઉના હરતગંજ ચાર રસ્તા હવેથી અટલ ચોકના નામે ઓળખાશે

0
3

લખનઉ,તા.૮
લખનૌના મેયર સંયુક્તા ભટિયા ચાર રસ્તાનું નામ બદલીને અટલ બિહારી વાજપેયીના નામથી અટલ ચાર રસ્તા કરવામાં આવ્યું છે. હવે આનો પ્રસ્તાવ લખનૌ નગર નિગમના સંસદમાં રજૂ કરવામાં આવશે. જયાં સર્વ સંમતિથી પાસ થઈ જશે.
લખનૌ નગર નિગમે તમામ ચાર રસ્તા, માર્ગો અને અન્ય ઐતિહાસિક જગ્યાના નામકરણ કરવાનો નિર્ણય કરે છે. દર મહિને આ રીતે તમામ પ્રસ્તાવ કાર્યકારિણી પાસ થાય છે.
લખનૌનો પ્રખ્યાત હજરતગંજ ચાર રસ્તા હવે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામથી ઓળખાશે.
સ્વ. વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનું રાજકીય જન્મસ્થળ ઉત્તર પ્રદેશના બલરામપુરને યોગી સરકારે એક ભેટ આપી છે. પ્રદેશ સરકારે બલરામપુરમાં કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં સેટેલાઈટ સેન્ટર બનાવવાનો નિર્ણય કર્યો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY