એટીએમમાં પૈસા ભરવા આવેલી વાનમાંથી ૨૫ લાખની લૂંટ

0
207

કચ્છ,તા.૨૯
કચ્છના આદિપુરમાં ફાયરિંગ અને લૂંટની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે આદિપુરની વિનય સિનેમા પાલે એટીએમમાં પૈસા ભરવા આવેલી વાનના કર્મચારીઓ પર બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. અને રૂ. ૨૫ લાખ લૂંટીને ફરાર થયા હતા.
આ ઘટનામાં વાનના બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને આરોપીઓને પકડવા માટેની કાર્યાવાહી હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY