દેવભૂમિ દ્વારકા,તા.૨૯
દેવ ભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં ગેરકાયદેસર ફટાકડાના વેપારીઓમાં ફફડાટ વ્યાપિ ગઇ હતી. ફટાકડાના વેપારીના ત્યાથી કરોડો રૂપિયાનું ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો.
ત્યારે ખંભાળીયા ના દરબારગઢ, સતવારા વાડ, જાધપુર ગેઇટ, જેવા વિસ્તારોમાં વગર લાઇસન્સના ફટાકડા કરોડો રૂપિયાનો જથો વગર લાઇસન્સ સંગ્રહ કરવામાં આવ્યું હતું. જાગૃત નાગરિક અનવર જાખિયા દ્વારા લેખિત ફરિયાદ કરાયાના ૮ દિવસ વિત્યા બાદ પણ તંત્રના ન જાગતા અનવર જાખિયા એ મિડિયા સાથે રાખી કરી જનતા રેડ પાડી હતી. કરોડોનો ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો સામે આવતા અનવર જાખિયા દ્વારા સ્ટેટ કન્ટ્રોલ પોલીસ ૧૦૦ નંબર પર ફરિયાદ નોંધાવી તો પણ તંત્ર ઊંઘતું ઝડપાયું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





