તિક્ષ્ણ હથિયાર મારી બે હુમલાખોરો ફરાર
સુરત, તા.૧૪
ઉધના કાશીનગર હરિધામ સોસાયટી પાસે એક મજુરના પુત્ર પર નજીવી બાબતમાં ઉશ્કેરાઈ જઈ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી શરીરના ભાગે ગંભીર ઈજાઅો પહોચાડી ફરાર થઈ ગયા હોવાનો બનાવ ઉધના પોલીસ મથકે નોîધાયો હતો. પોલીસે ૩૦૭ મુજબનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉધના વિજયા નગર ખાતે દેવીદાસ લક્ષ્મણભાઈ શેન્ડે રહે છે. તેઅો છુટક મજુરી કરે છે. તેમનો પુત્ર યોગેશ ગત તા.૧૨મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના સુમારે કાશીનગર હરિધામ સોસાયટી પાસેથી પસાર થતા હતા. ત્યારે અજાણ્યા ઈસમોએ તેમની પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી શરીરના ભાગે તેમજ પેટના ભાગે ગંભીર ઈજાઅો પહોîચાડી મારી નાંખવાનો પ્રયાસ કરી ફરાર થઈ ગયા હતા. આ બાબતની જાણ પિતાને કરવામાં આવતા તેમણે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે આઈપીસી ૩૦૭ મુજબનો ગુનો નોધી સાક્ષીઅોના નિવેદનો નોધવાના ચક્રોગતિમાન કર્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



