બગોદરા નેશનલ હાઇવે રોડ પર બાજરી ભરેલ અશોક લેલન ગાડી નું ટાયર ફાટતા પલટી મારી

0
109

લીંબડી બગોદરા નેશનલ હાઇવે રોડ પર બાજરી ભરેલ અશોક લેલન ગાડી નું અચાનક ટાયર ફાટતા પલટી મારી હતી॰

જાખણ ગામ ના પાટિયા પાસે નો બનાવ

આ અકસ્માત માં 6 લોકો ઇજજાઓ થતા લીંબડી હોસ્પિટલ લઈ જવાયા

તેમાંથી 2 વ્યક્તિ ને ગભીર ઇજા થતા તેઓને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા

દિપકસિંહ વાઘેલા
લીંબડી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY