હળવદ પોલીસ દ્વારા જુગારની ચોક્કસ બાતમી મળતા હળવદ ના ખારીવાડી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્યા છાપો મારતા ચાર શખ્સો તીન પત્તીનો જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા અને ગંજીપાના સહીત સહીત ૭૧૪૦ ની રોકડ રકમ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.
હળવદ પંથકમાં જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમી હળવદ પોલીસના પી.આઈ. એમ.આર.સોલંકીને મળતા હળવદ પોલીસના ડીસ્ટાફના માણસો વનરાજભાઈ બાબરીયા
સહીતનાએ હળવદ ના ખારીવાડી વિસ્તારમાં છાપો મારતા હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામાં તીન પત્તીનો જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા જેમા હળવદ ના લક્ષ્મણભાઈ દેથળભાઈ ડાભી, નરવીરભાઈ સોંડાભાઈ ચાવડા, ગણેશભાઈ શામજીભાઈ ડાભી, વાસુદેવભાઈ રમણીકભાઈ કણઝરીયા સહીતના ચાર શખ્સોને ઝડપી પાડીને ગંજીપાના સહીત રૂપિયા ૭૧૪૦ ની રકમ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી આ અંગેની વધુ તપાસ હળવદ પોલીસ ચલાવી રહી છે.
મયુર રાવલ હળવદ
મો 9909458555
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"