હળવદ સામતસરોવર તથા ગ્રામ્ય પંથક ની મુલાકાત લેતા ગુજરાત રાજ્ય ના ગ્રામવિકાસ કમિશ્નર તથા મોરબી જિલ્લા ના પ્રભારી સચિવ મોના ખંધાર

0
185

હળવદમાં તળાવ ઊંડું કરવાની કામગીરીનું નિરિક્ષણ કરતા મોના ખંધાર,

રાજયભરમાં  સુજલામ સુફલામ યોજનામાં હેઠળ તળાવ  ઊંડા કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે જેમાં મોરબી જીલ્લામાં પણ તળાવ અને નદીની સફાઈ તથા તેને ઊંડી ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે જેના નિરિક્ષણ માટે મોના ખંધાર જિલ્લા કલેકટર ડીડીઓ મામલતદાર સહિતનો કાફલો નિરિક્ષણ કરવા સામે સામંતસરોવર પહોચ્યા હતા.

હળવદ નગરપાલિકા દ્વારા સામતસર તળાવ ખાતે સુજલામ સુફલામ જળસંચય યોજના અંતર્ગત તળાવ ઊંડું કરવાની કામગીરી નું નિરીક્ષણ કરતા માનનીય મોના ખંધાર તથા જિલ્લા કલેક્ટર માકડીયા  તથા મોરબી જિલ્લા તથા હળવદ શહેર ભાજપ પ્રમુખ અજય ભાઈ રાવલ ,સતિષભાઈ પટેલ,નાગરભાઈ દલવાડી, બળદેવભાઈ દલવાડી, તથા ગ્રામ્ય ભાજપ સંગઠન ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા,

હાલ જ્યારે ગુજરાત રાજ્ય ભરમાં પાણીની સમસ્યા ઉદ્દભવી રહી છે ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન યોજના – ૨૦૧૮ અંતર્ગત માટે હળવદ માં પ્રાથમિક તબ્બકા માં શરુ થયેલ અગિયાર થી વધુ ગામડાઓના તળાવો ઉંડા કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાયેલી છે ત્યારે આજે ગુજરાત રાજ્ય ના મુખ્ય સચિવ મોના ખંધાર સાંમતસરોવર ની મુલાકાત લઈ જાત નિરીક્ષણ કરેલ તે સાથે કલેકટર ,ડેપ્યુટી કલેકટર મામલતદાર,ટી ડી ઓ, ચીફ ઓફીસર, સહીતના અધિકાર ઓ ઉપસ્થિત રહ્યા હતાં હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ સાથે મુલાકાત કરેલ અને કઈ કઈ પ્રકારની કામગીરી થઈ રહી છે તેની જાત નિરીક્ષણ કરેલ.
અને મુલાકાત દરમિયાન ચાલી રહેલ તળાવની કામગીરીથી ગ્રામજનો, ખેડૂતો સાથેની વાતચિત દરમિયાન તળાવ ઊંડા થવા થી ૫ણી ની સંગ્રહ શક્તિ માં વધારો થવા પામશે તેવું જાણવા મળેલ. અને વધુમાં આ કામથી નીકળતી માટીથી ગામ ના ખેડૂતો ના ખેતરો માં માટી પુરાણ તેમજ સાર્વજ્નીક કામો માટે ઘણો લાભ થશે. પાલિકાના ચિફ ઓફીસર તલાવ નેફરતતુ વુક્ષા રોપણ કરવા માગૅદશન આપ્યુ હતુ,
મયુર રાવલ હળવદ
મો 9909458555

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY