જબુંસર:
જંબુસરના યુવાન હાલ વડોદરામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તે ફાજલ સમયમાં સ્કૂલ કોલેજોમાં જઇ બાંસુરી વાદ્ય લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે અને પ્રોગ્રામ થકી બાંસુરી વાદ્ય દેશ વિદેશના લોકો સુધી પહોંચે અને ગુરુકુળની સ્થાપના થાય તેમ તેમની ઇચ્છા છે
જંબુસર કાછીયા પટેલ સમાજના પાંત્રીસ વર્ષે યુવાન સંદીપ પટેલના પિતા જંબુસર ખાતે ઓછા પગારે કાપડની દુકાનમાં નોકરી કરી પોતાના પરિવારનો જીવન નિર્વાહ ચલાવતા સંતાનમાં ત્રણ પુત્ર જેમાં સૌથી નાનો દીકરો સંદીપ વળતરમાં પ્રથમથી જ ખૂબ જ હોશિયાર ખૂબ જ સંઘર્ષ કરી પોતે એમબીએ અભ્યાસ કરી વડોદરા ક્લાસીસમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે શાસ્ત્રીય સંગીતની સાધના કરવા ખૂબ જ તાલે આવેલી સમાજમાં તથા પરિવારમાં બાંસુરી વાદીઓમાં અગ્રેસર છે ભારતીય શાસ્ત્રીય વાદન ઈશ્વર પ્રકૃતિ સાથે અભિનય રીતે જોડાયેલ છે એક વાગ્યે એટલે બાંસુરી જે ભગવાન શ્રીકૃષ્ણ પોતાના આધારો પર મૂકી ગોકુળની ગૂંજવતા ભરૂચ જિલ્લાના જંબુસરના પત્ની સંદીપ પટેલ પણ પોતાની પાછલી વાદળની કલા દ્વારા નામના પ્રાપ્ત કરી રહ્યા છે બાળપણથી જ સંગીતથી જોડાયેલી ક્રિષ્ના સીરિયલ જોતી વખતે આંખો બંધ કરી સીરિયલમાં બેકગ્રાઉન્ડમાં વાગતી વાંસળી સાંભળતાં ત્યારથી જ તેમને બાંસુરી ની પ્રેરણા મળી ગુરુ પ્રતાપ રાજપૂત જી પાસે તેમને શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવી અને શાસ્ત્રીય રાગની સમજણ કેળવી આજના આધુનિક મ્યૂઝિક સાથે જોડાયેલા લોકોને આ યુવાન વાંસળી દ્વારા આશ્ચર્ય ચકિત કરી દે છે શ્રીશ્રી રવિશંકરજી દ્વારા કલર્સ ઓફ લાઇફનો પ્રારંભ થયો જેમાં રાખમાં જ આધારિત વૈષ્ણવજન તો તેને રે કહીએ ધૂન વગાડી રાગ યમનની શાસ્ત્રોક્ત સમજ આપી હતી મંતર ઇવેન્ટમાં રાસ ધ્વની પીળું બિહાગની રજૂઆતથી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા વડોદરા પોલિટેક્નિક કેમ્પસમાં વિદ્યાર્થીઓને રાગ શિવરંજની મેડિટેશન ધૂન વગાડી આનંદિત કર્યા હતા સુરતની એમટીબી સાયન્સ કોલેજે પોતાનું સતત શતાબ્દી વર્ષ ઉજવણી કરી ત્યારે રાગ મધુવંતી દ્વારા કોટેજના યુવાનો ઝૂમી ઊઠ્યા બ્રહ્માકુમારી સંસ્થા કારેલીબાગ કમલાનગર શાખામાં બાંસુરી વાદન કરી સંસ્થા દ્વારા બહુમાન પ્રાપ્ત કર્યું પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલી યુવાનો જે શાસ્ત્રીય સંગીતમાં ઓછો રસ ધરાવે છે અને તેમાંય બાંસુરી વાદ્ય જે ખૂબ ઓછા લોકો શીખવામાં રસ ધરાવે છે તો બાંસુરી વાદ્ય ભારતભરમાં દેશ વિદેશના વધુને વધુ લોકો સુધી પહોંચે તથા સંદીપ પટેલને ગુરુકુળ સ્થાપના કરવાની ઇચ્છા છે જેથી શાસ્ત્રીય સંગીતમાં લોકોને રસ પેદા થાય અને શાસ્ત્રીય સંગીત શીખી શકે આમ સંદીપભાઇ કાછીયા પટેલ પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"
Very good…..Very nice……
Thanks
Thanks