પશ્ચિમ બંગાળના બંગાળ સફારી પાર્કમાં ત્રણ મહિનાનાં બેબી વાઘનું મૃત્યુ

0
14

સીલીગુરી,તા.૩૦
પશ્ચિમ બંગાળના સીલીગુરીમાં આવેલાં બંગાળ સફારી પાર્કમાં એક વાઘનાં બચ્ચાનું મૃત્યુ થયું છે. આ વર્ષનાં ઓગસ્ટ મહિનામાં જન્મેલાં ત્રણ બેબી વાઘમાંથી એક બેબી વાઘ જેનું નામ ઇકા હતું એનું આજ સવારે જ મૃત્યુ થયું છે પરંતુ હજી સુધી મૃત્યુનું કારણ જાણી શકાયું નથી.
પશ્ચિમ બંગાળના સીલીગુરીમાં આવેલાં બેન્ગાલ સફારી અભયારણ્યમાં જન્મેલાં આ ત્રણ બેબી વાઘનું નામકરણ સીએમ મમતા બેનર્જીએ કર્યું હતું. એમણે આ વાઘનાં બચ્ચાને કીકા, રિકા અને ઇકા નામ આપ્યા હતા.
આ વન્ય જીવ અભયારણ્યમાં બંગાળી વાઘ, હરણ, ગેંડા, પક્ષીઓ વગેરે જાવા મળે છે. ઇકાના મૃત્યુ બાદ હવે બે બેબી વાઘ કીકા અને રિકા અભયારણ્યમાં બચ્યા છે. આ સફારી પાર્કમાં તમે પરિવાર સાથે ફરી શકો છો. એન્ટ્રી ફી આપીને તમે આ અભયારણ્યનો નજરો માણી શકો છો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY