મુંબઈ,તા.૩૦
શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ફરી એકવાર પીએમ મોદીને નિશાને લીધા. પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે, દેશમાં અરાજકતા જેવી સ્થિતિ છે.
જ્યારે પ્રધાનમંત્રી મોદી જાપાનમાં ચોપસ્ટીક ડાંડિયા રમી રહ્યા છે. રાજ્યની વ્યવસ્થા ઘોડાગાડી પલટી બાદ ઘોડા ભાગી જાય તેવી સ્થિતિ છે.
રાષ્ટ્રીય સ્તર પર એવી ઘટના ઘટી રહી છે કે, અરાજકતા કે ગૃહયુદ્ધ જેવા શબ્દો પણ કહેવા ઓછા પડે. આપણી ન્યછાય વ્યવસ્થામાં દગાખોરી થઈ છે.
સરકાર હાલ વિવાદોમાં ઘેરાયેલી છે તો પણ પીએમ મોદી જાપાન યાત્રા પર છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ જાપાનના પીએમ શિંજા સાથે મેજબાની માણી હતી.
જેમાં આબે શિન્જાએ પીએમ મોદીને પ્લાસ્ટીકની ચોપસ્ટીકથી કેવી રીતે ખવાય એ શીખવ્યું હતું. ત્યારે શિવસેનાએ આ મુદ્દે પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




