કેમેરાની સામે આવતા પહેલા વડાપ્રધાન મોદી મેકઅપ અને વેકિસંગ કરે છેઃ એચ.ડી. કુમારસ્વામી

0
22

બેંગ્લુરુ,તા.૯
કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ સોમવારે આરોપ લગાવ્યો કે મીડિયા માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બતાવે છે. વડાપ્રધાન મોદી કેમેરાની સામે આવતા પહેલા ચેહરો ચમકાવવા માટે મેકઅપ કરે છે.
લોકસભા ચૂંટણી બાદ રાજ્યમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારના ભવિષ્યને લઈને સંદેહ વચ્ચે મુખ્યમંત્રી કુમારસ્વામીએ એ સ્પષ્ટ કર્યુ કે, રાજ્યમાં તેમની સરકાર સ્થિર રહેશે. તેમના ગઠબંધનમાં કોઈ તકલીફ નથી.
વડાપ્રધાન મોદી પોતાના ચહેરાને ચમકાવવા માટે વેકિસંગથી લઈને મેકઅપ સુધી કરે છે. કુમારસ્વામીએ એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે ભાજપના નેતા જ્યાં પણ જાય છે. તે ઉમેદવારો માટે મત માગતા નથી અને ના તેમને રાજ્યના નેતા દેખાય છે.
તે નરેન્દ્ર મોદીના ચહેરા માટે મત માગે છે. વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કુમારસ્વામીએ કÌš કે નરેન્દ્ર મોદી સવારે લોકોના અને કેમેરાની સામે આવતા પહેલા પોતાના ચહેરાને ચમકાવવા માટે વેÂક્સંગથી લઈને મેકઅપ સુધી કરે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY