પંજાબ સામેની મેચમાં સ્લો ઓવર રેટ બદલ કોહલીને ૧૨ લાખનો દંડ ફટકારાયો

0
8

બેંગ્લુરુ,તા.૧૪
રાયલ ચેલન્જર્સ બેંગ્લારના કેપ્ટન વિરાટ કોહીલ પર શનિવારે રમાયેલી કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં ફરી એકવાર ક્રિકેટના નિયમોના ધજ્જીયા ઉડ્યાં છે.
આઇપીએલની આ મેચમાં સ્લા ઓવર રેટના કારણે કેપ્ટન કોહલીને દંડ ફટકારવામાં આવ્યો હતો. રિપોટ્‌ર્સ અનુસાર આ દંડ લગભગ ૧૨ લાખનો છે. આઇપીએલ કાડ ઓફ કન્ડક્ટ અનુસાર, ટીમનો આ પહેલો ગુનો હતો. જેમાં કોહલીને દંડ થયો છે.
આ પહેલા ધોનીને પણ ૫૦ ટકા મેચ ફીનો દંડ થયો હતો. રાજસ્થાન સામેની મેચમાં ધોની એક નાબાલને લઇને મેદાન પર એમ્પાયર સાથે ચર્ચા કરવા દોડી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, મેચમાં આરસીબીને ટૂર્નામેન્ટની પહેલી જીત મળી હતી. બેંગ્લારે પંજાબને ૫ વિકેટથી માત આપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY