પોલીસ મહાનિરીક્ષક શ્રી, ડી.બી. વાઘેલા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી પરીક્ષીતા રાઠોડ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓની પ્રોહી-જુગારની બદી નેસ્ત નાબુદ કરવાની સુચના અનવ્યે અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી દેસાઇ સાહેબ ના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.જે.ભાટીયાના
નેતૃત્વ હેઠળ સાથેના પોલીસ સ્ટાફના માણસોએ ભચાઉ ટાઉન વિસ્તારમા રેઇડ કરી ભચાઉ સર્વોદય સોસા. વિસ્તારમા શેરીમા ટ્યુબ લાઇટના અજવાળા નિચે જાહેરમા ગંજીપાના વડે રૂપિયાથી તીન પતીનો હારજીતનો જુગાર રમતા આરોપીઓ (૧) રમેશ જેમલ કારીયા ઉ.વ ૩૫ રહે. સર્વોદય સો. ભચાઉ (૨)ધીરુભાઇ કેશવજીભાઇ રજપુત ઉ.વ ૪૦ રહે. સર્વોદય સો. ભચાઉ (૩) નીલેશ અરજણ કારીયા ઉ.વ ર૫ રહે. સર્વોદય સો. ભચાઉ (૪) ખીમદાસ કરશનદાસ સાધુ ઉ.વ પ૨ રહે. ચાંમુડા માતાજીના મંદીર ભટ્ટ ફળીયા ભચાઉ વાળાઓને રોકડ રૂ. ૨૪,૨૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ. રૂ૫૦૦૦/- તથામળી કુલ કી.રૂ.૨૯,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી તેઓની વિરુદ્ધ જુગારધારા મુજબ ધોરણસર થવા ફરિયાદ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
આ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર. એસ.જે.ભાટીયા, એ.એસ.આઇ નજીરહુસેન અબડા. ભીમાભાઇ ગોહીલ તથા. વિજયભાઇ ડાંગર. મહેશગીરી ગૌસ્વામી ભારૂભાઇ વ્યાસ. ભુપેન્દ્રસિંહ જાડેજાનાઓએ સાથે રહી કરવામા આવેલ હતી
From….હીરાલાલ વાઘેલા ભચાઉ
mo.9099193564
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






