દયાપર પોલીસ સ્ટેશન દ્વારા માતાનામઢ ગામમાંથી વિદેશી દારૂ ઝડપી પાડયો

0
214

માતાનામઢ:
પશ્ચિમ કચ્છ લખપત તાલુકાના માતાનામઢ ગામમાંથી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવેલ છે. પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા સાહેબની સૂચનાથી દારૂ-જુગાર જેવી બંદી ડામવા માટે વધુને વધુ કેસો શોધી કાઢવા સૂચના આપેલ છે.

માતાનામઢ ગામમાં રહેતો ભરતભાઈ શંકરભાઈ રાજગોર પોતાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો રાખીને વેચાણ કરે છે. તેના રહેણાંક મકાન પાછળ ગાયોના વાડામાં ખુલ્લી જગ્યા ઉપર કોથળામાં તપાસ કરતા તેમાંથી ૭૫૦ એમ.એલ.ની દારૂની બોટલ નંગ-૮ તેની કિં.રૂ.૩૨૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

ગૌતમ બુચિયા
9714065405



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY