બાઇક ચોરીનો ભેદ ઉકેલતી ભચાઉ પોલીસ

0
17

પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પુર્વ કચ્છ ગાંધીધામનાઓએ આપેલ સુચના મુજબ અને નાયબ પોલીસ અધિક્ષક દેસાઇ સાહેબના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.એસ.જે.ભાટીયાના નેતૃત્વ હેઠળ સ્ટાફના માણસો ભચાઉ પો.સ્ટે વિસ્તારમાં ટ્રાફીક અંગેની કામગીરીમાંહતા તે દરમ્યાન બટીયા તળાવ પાસે રોડ ઉપર રાહુલ કરશન પ્રજાપતી રહે. માનસરોવર ભચાઉવાળા મો.સા ચાલક ને શંકાસ્પદ હીરો હોન્ડા સ્પેન્ડર સાથે પકડી પુછ પરછ કરતા જણાવેલ કે તેણે
આ મો.સા પોતાના મિત્ર અલી ઉમર ભટ્ટી રહે. હિમંતપુરા ભચાઉ વાળા સાથે મળી બે-ત્રણ દિવસપહેલા તા.૨૪/૦૮/૧૮ ના રાત્રીના બારેક વાગ્યાના અરસામાં વર્ધમાનનગર ભચાઉ મધ્યે થી ચોરી કરેલ હતી જેથી આ રાહુલ કરશન પ્રજાપતીને સદરહુ મોટર સાઇકલ સાથે પકડી ઇ.પી.કો ક.3૭૯ મુજબ ધોરણસર અટક કરેલ છે. અને બીજા ઇસમ અલી ઉમર ભટ્ટીને પકડવા કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.જે.ભાટીયા તથા એ.એસ.આઇ નજીશહુસેન તથા હેડ કોન્સ બાબુલાલ મિયોત્રા પો.કોન્સ. વિજયભાઇ ડાંગર પો.કોન્સ. વિશ્રવજીતસિંહ’ગોહીલ તથા પો.કોન્સ. ભવાનભાઇનાઓએ સાથે રહી કરવામા આવેલ હતી.

હીરાભાઈ વાઘેલા… ભચાઉ
Mo.9099193564

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY