ભચાઉ પાંજરાપોળ માં આગ લાગતા ઘાસ ભસ્મીભૂત

0
106

ગતરોજ સાજના ટાઈમે અગમ્ય કારણસર ભચાઉ ની બાજુમા આવેલા લોધેશ્વર મદીર પાસેની પાજરાપોળ મા આગ લાગતા મોટી માત્રા રાખેલ ઘાસ બળીને ગયેલ. ભચાઉ નગરપાલિકા ટીમ દ્વારા આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભચાઉ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, વિકાસભાઈ વનરાજસિંહ જાડેજા તેમજ મામલતદાર ભચાઉ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો

એક તરફ પાણી ની અછત છે ત્યારે ઘાસચારા ના ભાવ પણ આસમાને પહોંચ્યા છે તેવામાં પાંજરાપોળ આ આગ થી ઘાસચરા ની અછત ને પહોંચી વળવા દાતા ઓ ન ડેન ની ગુહાર લાગવાનો વારો આવે તેમ છે

દિનેશ કાઠેચા ભચાઉ
મો 9925546984

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY