ભચાઉ ગેલેન્ટ કંપની દ્વારા આજે ૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ૧૦૦ વ્રુક્ષો ના રોપા નું નિ:શુલ્ક વિતરણ તથા વૃક્ષા રોપણ કરવામાં આવેલ

0
11

ભચાઉ મધ્યે આવેલી ગેલેન્ટ કંપની દ્વારા વિશ્વ પર્યાવરણ દિને વૃક્ષા રોપણ કરીને પર્યાવરણ દિન ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગેલેન્ટ કંપની ની સાઈડ પર વૃક્ષા રોપણ કરી ને પર્યાવરણ ની સુરક્ષા ને મજબૂત બનાવવા માટે કંપનીના અધિકારી અને કર્મચારીઓ એ સહિયારો સંકલ્પ કર્યો હતો ત્યારે ઉલ્લેખનીય એ છે કે પ્રતિ વર્ષ માફક આ વર્ષે પણ આ વર્ષે ગેલેન્ટ કંપની દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષા રોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમા બહોળી સંખ્યા માં પર્યાવરણ પ્રેમી જોડાયા હતા આ વિતરણ કાર્યક્રમમાં ગેલેન્ટ કંપની ના સુનિલભાઈ ઓઝા તથા તેમનો સ્ટાફ હાજર રહ્યો હતો

બ્યુરોચીફ કચ્છ : બિમલ માંકડ 78746 35092

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY