લખનઉ,તા.૭
૨૦૧૯ લોકસભા ઇલેક્શનની તૈયારીમાં લાગેલી યુપીની યોગી સરકાર પોતાના જ બે વિધાયકોને કારણે ઘેરાતી જાવા મળી રહી છે. યુપીમાં અટ્ટા જિલ્લાથી મારહરા સીટથી ભાજપ વિધાયક વીરેન્દ્ર સિંહ લોઢી અને બદાયું જિલ્લાની શેખપુર સીટથી વિધાયક ધર્મેન્દ્ર શક્યતાવારા રાજ્ય સતર્કતા આયોગને ચિઠ્ઠી લખીને લખનવ વિકાસ પ્રાધિકરણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવ્યો છે. બંને વિધાયકો Îવારા આ મામલે ગોપનીય જાંચ કરવાની માંગ કરતા આરોપ લગાવવામાં આવ્યો છે કે લખનવ વિકાસ પ્રાધિકરણમાં નકશા પાસ કરાવવા માટે લાંચ લેવામાં આવે છે.
આ બે ભાજપના વિધાયકો વારા લખવામાં આવેલી ચિઠ્ઠી વારા રાજનીતિ હલચલ મચી ગયી છે. વિધાયક વીરેન્દ્ર લોઢી વારા લખવામાં આવ્યું છે કે યુપીમાં ભ્રષ્ટાચાર
પહેલા કરતા ડબલ થઇ ગયો છે.. લખનવ વિકાસ પ્રાધિકરણમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવીને તેમને જણાવ્યું કે સરકારી ઓફિસરોએ બધા જ કામ માટે લાંચનો રેટ નક્કી કર્યો છે.
જયારે બીજા ભાજપ વિધાયક ધર્મેન્દ્ર શક્યતાવારા પણ ચિઠ્ઠી લખી ગંભીર આરોપ લગાવ્યા છે. ધર્મેન્દ્ર શક્યતાવારા લખવામાં આવ્યું છે કે લખનવ વિકાસ પ્રાધિકરણમાં સરકારી ઓફિસરો અવેધ નિર્માણની ગતિવિધિઓમાં જાડાયેલા છે. નકશા પાસ કરવા માટે ઓફિસરો લાખો રૂપિયાની લાંચ માંગે છે. તેમને લખ્યું છે કે બીજા પણ કેટલાક લોકોએ તેમને લખનવ વિકાસ પ્રાધિકરણમાં ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ કરી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



