દારૂના ખેપિયાના તા.૨૬’મી સુધી રિમાન્ડ

0
34

સુરત, તા.૨૫
કામરેજ ટોલટેક્સ પાસેથી એક ટેમ્પામાંથી પોલીસે વગર પાસ પરમીટની વિદેશી બ્રાંડની ૭૭૮૮ નંગ બોટલો કિંમત રૂ.૫.૩૧ લાખ તથા પાંચ લાખ રૂપિયાનો ટેમ્પો મળી કુલ રૂ.૧૦.૩૧ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ટેમ્પો ક્લીનરની ધરપકડ કરી કઠોર કોર્ટમાં રજૂ કરી એલસીબીના પીએસઆઈ કંડોરીયાએ તા.૨૬ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પલસાણા તાલુકાના તાતીથૈયા ગામના સોનીપાર્ક ખાતે રહેતા ટેમ્પો ક્લીનર સુનીલકુમાર શાહુ તથા ટેમ્પો ચાલક અને હલધરૂ ગામનો રહેવાસી ભાટેક્સ પાસે પેટ્રોલિંનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે ટેમ્પો ક્લીનર સુનીલ શાહુની ધરપકડ કરી હતી. જ્યારે ટેમ્પો ચાગ કરી રહેલા એલસીબી શાખાના અનિલભાઈએ ટેમ્પો રોકીને તપાસ કરી રૂ.૫.૩૧ લાખનો મુદ્દામાવેશ મેવાડા રાજસ્થાન પોતાના ટેમ્પા નં.જીજે-૦૧-એફટી-૨૪૯૩માં વિદેશી દારૂની વ્હીસ્કી તથા બીયરની નાની મોટી બોટલો મળી કુલ ૭૭૮૮ નંગ ભરીને રાજસ્થાન ભીલવાડાથી ભરીને આવતા હતા. ત્યારે કામરેજ ટોલલ તથા ટેમ્પો મળી કુલ રૂ.૧૦.૩૧ લાખલક ભાવેશ તથા દારૂનો જથ્થો મંગાવનાર પૃથ્વીરાજ મારવાડી તથા પ્રકાશ મારવાડીને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા. પોલીસે ટેમ્પો ક્લીનરને કોર્ટમાં રજૂ કરી ૨૬મી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY