ભાજપની દાનતમાં ખોટ,દેશને બચાવવા માટે સંઘથી દૂર રહેવું પડશે : અખિલેશ યાદવ

0
8

લખનઉ,તા.૧૬
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યુ કે, ભાજપ ગંગા સફાઈના વાત કરે છે. પરંતુ ભાજપની દાનતમાં ખોટ છે. દેશને બચાવવા માટે સંઘથી દૂર રહેવુ પડશે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપને હાર મળવાની છે. અખિલેશ યાદવે વધુમાં જણાવ્યુ કે, ચૂંટણી પંચનો રાજકીય લાભ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણીપંચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડશોને મંજૂરી આપે છે.
જ્યારે અન્ય પાર્ટીને રોડ શો માટે મંજૂરી આપવામાં આવતી નથી. અખિલેશ યાદવે વધુમાં જણાવ્યુ કે, દેશમની જનતા આજે દુખી થઈ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY