તળાજા માં ભાજપ આગેવાન ની હત્યા પોલીસ ઘટના સ્થળે

0
10

તળાજા નગરપાલિકા ના પૂર્વ ઉપપ્રમુખ અને ભાજપ ના આગેવાન નસીબખાન પઠાણ ઉર્ફે ચિનુ ભાઈ પઠાણ ની તળાજા માં હત્યા.
સરતાનપર બંદર રોડ પર કોઈ અજાણ્યા શખ્સો એ તીક્ષણ હથિયાર ના ઘા ઝીકી હત્યા કરતા પોલીસ બનાવસ્થળે પોહચી છે તો તળાજા ના રાજકારણ માં ચકચાર મચી જવા પામી છે

આસપાસ ન્યૂઝ ભાવનગર
મૌલિક સોની

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY