અમદાવાદ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

0
11

અમદાવાદ,તા.૧૫
રાજ્યભરમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે આજથી બે દિવસ માટે વરસાદ ગુજરાતના મોટા ભાગના હિસ્સાને ધમરોળે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ૧૬ તારીખથી એક લો પ્રેશર સિસ્ટમ બની શકે તેમ છે.જેના પગલે અમદાવાદ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકરે તેમ છે.
લો પ્રેશર સિસ્ટમની શક્યતાના પગલે દરિયો ખેડતા માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે અને ૪૮ કલાક સુધી દરિયો નહી ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત દેશના અન્ય રાજ્યો મહારાષ્ટ્ર આસામ, પશ્ચિમ બંગાળ, પંજાબ ઉત્તરાખડમાં પણ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે મૂશળધાર વરસાદ પડી શકે છે તેવુ હવામાન ખાતાનુ કહેવુ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY